લોકડાઉન ના પસાર થાય છે દિવસો
વીર થકી માણીયે રોજ અંતરથી જલસો,
કઈ રમત રમાડશે આતુરતા થી વાંચીએ વિગતો
મોબાઈલ પર આવતો જાય રમનારા નો અંગૂઠો.
સાંજ પડતાં હોંશીલા સ્નેહીજનો
હાઉસીં , અંતાક્ષરી ની રમે રમતો,
મોબાઈલ પર મોજ માણે રમત રમનારાઓ
જોનાર પણ વારેવારે જુએ કેવી રમાય રમતો!
આ તો થઈ રમનાર ની વાતો
પણ રમાડનાર ને તો શ્રેય ઘણો,
સૌને ખુશીઓ નો આપે ખજાનો
અમૂલ્ય ગણાય તેમનો ફાળો.
રમનારા પૂછે ઘણા જ સવાલો
પ્રેમ થી આપે તેમને જવાબો,
સમય સંતુલન જાળવી રાખી
રમાડવા માટે કરે પ્રયાસો.
એકબીજા ના સહકાર થી
રમાય છે ઘણી રમતો
સદંતર સાથ કુટુંબી આપે રમાડનાર ને ઘણો,
કેમ કરી આભાર માનીએ આપણા લાડીલા વીરનો?
- ફોરમ શાહ
વીર થકી માણીયે રોજ અંતરથી જલસો,
કઈ રમત રમાડશે આતુરતા થી વાંચીએ વિગતો
મોબાઈલ પર આવતો જાય રમનારા નો અંગૂઠો.
સાંજ પડતાં હોંશીલા સ્નેહીજનો
હાઉસીં , અંતાક્ષરી ની રમે રમતો,
મોબાઈલ પર મોજ માણે રમત રમનારાઓ
જોનાર પણ વારેવારે જુએ કેવી રમાય રમતો!
આ તો થઈ રમનાર ની વાતો
પણ રમાડનાર ને તો શ્રેય ઘણો,
સૌને ખુશીઓ નો આપે ખજાનો
અમૂલ્ય ગણાય તેમનો ફાળો.
રમનારા પૂછે ઘણા જ સવાલો
પ્રેમ થી આપે તેમને જવાબો,
સમય સંતુલન જાળવી રાખી
રમાડવા માટે કરે પ્રયાસો.
એકબીજા ના સહકાર થી
રમાય છે ઘણી રમતો
સદંતર સાથ કુટુંબી આપે રમાડનાર ને ઘણો,
કેમ કરી આભાર માનીએ આપણા લાડીલા વીરનો?
- ફોરમ શાહ
No comments :
Post a Comment