© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

23 July 2020

Muddle Puzzle




સ્વપ્ન

સંકલ્પને સાકાર કરવા દિ' રાત એક કર્યા
સૌને એમજ કે સ્વપ્ન સાકાર રાતોરાત થયા. ✨
- ફોરમ શાહ


21 July 2020

અમે કહેવાના

આ યાત્રામા અમે આમજ રહેવાના
ગામે પહોંચતા, "ગામ આવ્યું", એમજ અમે કહેવાના.

અમે ઠાઠથી, ગુમાનમાં, આમજ ફરવાના
આ સૃષ્ટિ અમ થી ચાલતી, એમજ અમે કહેવાના.

આતુરતાથી તમે, અમને જ્ઞાન વહેંચવાના?
અમારો કક્કો હમેશ સાચો, એમજ અમે કહેવાના.

ગાફલ થયાતા અમે, ન સમજ્યાં શાણમાં
અંતે કશુંજ ન રહ્યું, શું હવે અમે કહેવાના!
- ફોરમ શાહ


12 July 2020

Inner fire


Inner fire


જલસા



પ્રયત્ન કરી, પ્રતીક્ષા કરી, કરીએ રેકોર્ડ સેટ
એમની જેમ આપણે પણ માણીશું જલસા, એ તો છે એક fact! 
- કોરોના



Suffer


Suffer poem


10 July 2020

विकास

पाप का घड़ा भर जांवे
तो विकास नष्ट हो जांवे। ✨
- फोरम शाह