© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

29 March 2020

।। याचना ।। हे विश्व विधाता,


।। याचना ।।
हे विश्व विधाता, हे दीनदयाल
तेरी लीला अपरंपार

कण-कण में बिराजमान
समझे ना इंसान
पल-पल करते हैं भूल
अब कर रहे हैं कबूल
परमेश्वर
कर रहे हैं कबूल

लहू का रंग एक है
जन ने किया है भेद
मन से करते हैं खेद
अब दे रहे हैं टेक
प्रभु जी
एक दूजे को टेक

अमृत भरा है संसार में
भूल गए संस्कार
विष कर दिया आहार को
अब कर रहे हैं विचार
परमात्मा
अब कर रहे हैं उपचार

तूने दिया अनमोल रतन
जन ने किया है पतन
आंखों में दिखता कफन
कर रहे तुझे नमन
परमात्मा
लागी तुझसे लगन
परमेश्वर
हो गए तुझमे मगन
- फोरम शाह


27 March 2020

Home Sweet Home

Lockdown થી થયો ઘર-માનવ નો સાથ
નથી મળતો બીજો કોઈ સંગાથ,
ઘર પણ થયું ખુશ
કહે કયારેય ના મારા થી રુઠ!

પરોઢિયે જાગી, પ્રક્રિયા કરી
જતા ઘર ની બહાર,
હાય હાય કરી દોડતા કામધંધે
બેસી ઘોડે સવાર,
ના આપતા પૂરતો સમય ઘરને
છતાંય ઘર આપતુ સદાય વિશ્રામ,
ઇન્તજાર કરી થાકતું ઘર
ક્યારે નિહાળુ પરસ્પર!

Lockdown એ કરી
પૂર્ણ ઇચ્છાઓ ઘણી
સહુ માણે ઘરમાં રહી તણી!
જાતે કરીએ ઘર ના કાર્ય તમામ,
તાળી પાડી બોલીએ શ્રી હરિ નામ.

આવ્યું છે અનેરું ટાણું
સૌ ને મળે ઘરનું જ ભાણું,
કેવું મજાનું છે આ ઘર, રૂડું ને રળિયામણું!
- ફોરમ શાહ



નાટ્યકલા

નાટ્યકલા એક એવી કલા
જેમાં ભજવી શકીએ વિવિધ કલા,
જોનાર ને લાગે સત્ય ઘટના
એવીજ આ દુનિયા ની રચના!
- ફોરમ શાહ




કોરોના એ ફેરવી બાજી

કોરોના



2 March 2020

હવેલી શેરીએ હોળીકા પ્રગટાઈ

હવેલી શેરીએ હોળીકા પ્રગટાઈ
ઢમ ઢમ ઢોલ વાગે ને શરણાઈ

રસિયા ગાતા ઝૂમે ગોપ ગોપી
સૌ રમે ગિરિવર સંગ હોળી

ગુલાલ છટાયો, પિચકારી એ મારી
રંગાઈ ગયા સૌ ગિરિવર પ્રેમી

એવો રંગ લાગ્યો, ભક્તો ને અનેરો
ધૂળેટી બની એમની અનેરી

રસિયા ગાતા ઝૂમે ગોપ ગોપી
ઢમ ઢમ ઢોલ વાગે ને શરણાઈ
- ફોરમ શાહ