સવારે TV9 ચેનલ પર જોયા નવરાત્રી ના રાસ,
અંબે મા ની આરતી પૂરી થતાં
થઇ દિવાળી ની શરૂઆત.
મન થી થયું, આ શું?
દિવાળી છે આજ!
આંગણે, વરંડે, તુલસી ક્યારે
દીપ પ્રગટાવશું આજ
વગર ફટાકડે વીતશે દિવાળી ની રાત
વાતાવરણ રહેશે તદન શાંત.
નવ વાગે ॐ નવકાર મંત્ર ના જાપ કરશું
નવ મિનિટ સુધી ઘર ના સહુ સાથ,
નવ ગ્રહ ની આરાધના કરી
કરશું પુષ્ટિ નવરત્ન પાઠ.
સવાર પડતાં લાગશે એવું
આજે છે નવ વર્ષ,
ખીલતું કમળ પ્રભુ ને શરણે ધરી
વધાવશું આ પર્વ,
ભાઈબીજ જેવો લ્હાવો માણી
કરીશું યમુનાજી ને વિનંતી-
ભાઈ યમરાજ ને કહેશો વારંવાર
કરે કોરોના નો જડ થી શિકાર.
- ફોરમ શાહ
અંબે મા ની આરતી પૂરી થતાં
થઇ દિવાળી ની શરૂઆત.
મન થી થયું, આ શું?
દિવાળી છે આજ!
આંગણે, વરંડે, તુલસી ક્યારે
દીપ પ્રગટાવશું આજ
વગર ફટાકડે વીતશે દિવાળી ની રાત
વાતાવરણ રહેશે તદન શાંત.
નવ વાગે ॐ નવકાર મંત્ર ના જાપ કરશું
નવ મિનિટ સુધી ઘર ના સહુ સાથ,
નવ ગ્રહ ની આરાધના કરી
કરશું પુષ્ટિ નવરત્ન પાઠ.
સવાર પડતાં લાગશે એવું
આજે છે નવ વર્ષ,
ખીલતું કમળ પ્રભુ ને શરણે ધરી
વધાવશું આ પર્વ,
ભાઈબીજ જેવો લ્હાવો માણી
કરીશું યમુનાજી ને વિનંતી-
ભાઈ યમરાજ ને કહેશો વારંવાર
કરે કોરોના નો જડ થી શિકાર.
- ફોરમ શાહ
No comments :
Post a Comment