જો પૂછો તમે અમને
" How are you? "
તો Fine સિવાય બીજું કહીએ પણ શું?
જો કહો તમે અમને
" Nice to meet you"
તો Nice to meet you too સિવાય કહીએ પણ શું?
જો તમે પાઠવો
" Best wishes" daily
તો Same to you સિવાય કહીએ પણ શું?
સીમિત થઈ જાય છે
લાગણીઓ ની અભિવ્યક્તિ,
એ વ્યક્ત કરવા
લખીએ પણ શું?
- ફોરમ શાહ
" How are you? "
તો Fine સિવાય બીજું કહીએ પણ શું?
જો કહો તમે અમને
" Nice to meet you"
તો Nice to meet you too સિવાય કહીએ પણ શું?
જો તમે પાઠવો
" Best wishes" daily
તો Same to you સિવાય કહીએ પણ શું?
સીમિત થઈ જાય છે
લાગણીઓ ની અભિવ્યક્તિ,
એ વ્યક્ત કરવા
લખીએ પણ શું?
- ફોરમ શાહ
No comments :
Post a Comment