આંગણ માં આવી ખુશીઓ ની ખુમારી
દાદા ની તૂ લાડકવાયી દીકરી,
અમ ફૂલવાડી માં ખીલી રહી છે કળી
પપ્પા ની તો તું સોનપરી,
સદા પ્રફુલ્લિત રહેજે મારી લાડલી
જન્મદિને આપુ વ્હાલી તને વધામણી.
~ફોરમ શાહ
દાદા ની તૂ લાડકવાયી દીકરી,
અમ ફૂલવાડી માં ખીલી રહી છે કળી
પપ્પા ની તો તું સોનપરી,
સદા પ્રફુલ્લિત રહેજે મારી લાડલી
જન્મદિને આપુ વ્હાલી તને વધામણી.
~ફોરમ શાહ
No comments :
Post a Comment