Lockdown થી થયો ઘર-માનવ નો સાથ
નથી મળતો બીજો કોઈ સંગાથ,
ઘર પણ થયું ખુશ
કહે કયારેય ના મારા થી રુઠ!
પરોઢિયે જાગી, પ્રક્રિયા કરી
જતા ઘર ની બહાર,
હાય હાય કરી દોડતા કામધંધે
બેસી ઘોડે સવાર,
ના આપતા પૂરતો સમય ઘરને
છતાંય ઘર આપતુ સદાય વિશ્રામ,
ઇન્તજાર કરી થાકતું ઘર
ક્યારે નિહાળુ પરસ્પર!
Lockdown એ કરી
પૂર્ણ ઇચ્છાઓ ઘણી
સહુ માણે ઘરમાં રહી તણી!
જાતે કરીએ ઘર ના કાર્ય તમામ,
તાળી પાડી બોલીએ શ્રી હરિ નામ.
આવ્યું છે અનેરું ટાણું
સૌ ને મળે ઘરનું જ ભાણું,
કેવું મજાનું છે આ ઘર, રૂડું ને રળિયામણું!
- ફોરમ શાહ
નથી મળતો બીજો કોઈ સંગાથ,
ઘર પણ થયું ખુશ
કહે કયારેય ના મારા થી રુઠ!
પરોઢિયે જાગી, પ્રક્રિયા કરી
જતા ઘર ની બહાર,
હાય હાય કરી દોડતા કામધંધે
બેસી ઘોડે સવાર,
ના આપતા પૂરતો સમય ઘરને
છતાંય ઘર આપતુ સદાય વિશ્રામ,
ઇન્તજાર કરી થાકતું ઘર
ક્યારે નિહાળુ પરસ્પર!
Lockdown એ કરી
પૂર્ણ ઇચ્છાઓ ઘણી
સહુ માણે ઘરમાં રહી તણી!
જાતે કરીએ ઘર ના કાર્ય તમામ,
તાળી પાડી બોલીએ શ્રી હરિ નામ.
આવ્યું છે અનેરું ટાણું
સૌ ને મળે ઘરનું જ ભાણું,
કેવું મજાનું છે આ ઘર, રૂડું ને રળિયામણું!
- ફોરમ શાહ
No comments :
Post a Comment