સ્નેહાળ, સૌમ્ય, સદગુણી તું, સુવર્ણ સમ શ્રી રાજ
સ્મિત તારું ઝરી રહ્યું, પ્રવેશતાં જ સુરમ્ય તાજ
સરગમ બની મૈત્રી અનેરી, ગુંજે તારો અવાજ
સદંતર રહે તું રંગીલી, રહે પ્રસિદ્ધિ નો સાજ. 😊
~ફોરમ શાહ
સ્મિત તારું ઝરી રહ્યું, પ્રવેશતાં જ સુરમ્ય તાજ
સરગમ બની મૈત્રી અનેરી, ગુંજે તારો અવાજ
સદંતર રહે તું રંગીલી, રહે પ્રસિદ્ધિ નો સાજ. 😊
~ફોરમ શાહ
No comments :
Post a Comment