© Forum Shah and The Poetry Forum
© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.
31 December 2019
24 December 2019
પ્રિય સખી
સ્નેહાળ, સૌમ્ય, સદગુણી તું, સુવર્ણ સમ શ્રી રાજ
સ્મિત તારું ઝરી રહ્યું, પ્રવેશતાં જ સુરમ્ય તાજ
સરગમ બની મૈત્રી અનેરી, ગુંજે તારો અવાજ
સદંતર રહે તું રંગીલી, રહે પ્રસિદ્ધિ નો સાજ. 😊
~ફોરમ શાહ
સ્મિત તારું ઝરી રહ્યું, પ્રવેશતાં જ સુરમ્ય તાજ
સરગમ બની મૈત્રી અનેરી, ગુંજે તારો અવાજ
સદંતર રહે તું રંગીલી, રહે પ્રસિદ્ધિ નો સાજ. 😊
~ફોરમ શાહ
21 December 2019
17 December 2019
16 December 2019
8 December 2019
બેની આવી...
બેની આવી, મુખ મલકાયું,
પપ્પા નું હૈયું હરખાયું,
મમ્મી નું સ્મિત છલકાયું,
બેની આવી, ઘર ગુંજાયું. 🎊
- ફોરમ શાહ
પપ્પા નું હૈયું હરખાયું,
મમ્મી નું સ્મિત છલકાયું,
બેની આવી, ઘર ગુંજાયું. 🎊
- ફોરમ શાહ
Subscribe to:
Posts
(
Atom
)