પુસ્તકો હોય ઘણા, જ્ઞાન મેળવવાનું કેમ રહી જાય?
જ્ઞાન હોય ઘણું, તોય સ્વ નો અભિમાન આવતાજ કેમ વીસરી જાય?
સ્વ ને અનુભવો હોય ઘણા, શીખ ક્યાં નીતરી જાય?
શીખ હોય ઘણી, તોય જીવન માં કેમ સહી ન શકાય?
જીવન છે, પરમાનંદ ને માણવાનું કેમ કરી ચૂકી જવાય?
માણવા માટે અમૂલ્ય ઘણું, તોય સંગ્રહ કરવામાં સમય કેમ વ્યર્થ થાય?
સંગ્રહ કરવા જીવન ઘણું, પણ જીવાય કેમ?
શું તમને સમજાય?
-ફોરમ શાહ

No comments :
Post a Comment