મારો ભાઈ
વીરા! તું થતો રહે ખૂબ મોટો ,
સદા તેજસ્વી રહે,મળતી રહે નોટો।
Whatsappમાં મોકલું છું સુંદર રાખડીનો ફોટો ,
મને યાદ કરી બાંધજે સુત્તરનો ગોટો ।
મીઠું મો કરવા લેજે પતાસો ,
ને મને દેતો રહેજે બુદ્ધિનો ખજાનો।
સદા તેજસ્વી રહે,મળતી રહે નોટો।
Whatsappમાં મોકલું છું સુંદર રાખડીનો ફોટો ,
મને યાદ કરી બાંધજે સુત્તરનો ગોટો ।
મીઠું મો કરવા લેજે પતાસો ,
ને મને દેતો રહેજે બુદ્ધિનો ખજાનો।
~ફોરમ શાહ
No comments :
Post a Comment