મેગી મેગી મેગી !
મેગી મેગી મેગી !
પીળી પીળી મેગી ,
ટેસ્ટી ટેસ્ટી મેગી ,
લચકો બનતી મેગી ,
ઝટપટ બની જાતી મેગી ,
જ્યાં જુઓ ત્યાં મેગી ,
હવે બની ગઈ કૈદી ,
મેગી મેગી મેગી.
~ફોરમ શાહ
No comments :
Post a Comment